ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા


SHARE







મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા

મોરબી વિસ્તારમાં રજડતા કુતરાનો આતંક વધી રહ્યો છે તેવામાં મોરબી શહેરી અને ગામડામાં કુલ મળીને બાળક સહિત કુલ મળીને 10 જેટલા લોકોને જુદાજુદા વિસ્તારમાં કૂતરાએ બચકાં ભરી લીધેલ છે. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કૂતરાએ આતંક મચાવી દીધો હોય તેવી રીતે એક જ દિવસમાં કુલ મળીને 10 જેટલા લોકોનો જુદાજુદા વિસ્તારમાં બચકાં ભરી લીધેલ છે જેથી તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને જે વ્યક્તિને કૂતરાએ બચકાં ભરેલ છે તેમાં ભાર્ગવ દેવજીભાઈ (16) રહે. સામાકાંઠે મોરબી, આરજુબેન રીયાઝભાઈ (5) રહે. રણછોડનગર, ટીનાબેન સુમલાભાઈ (43) રહે. ઘુનડા, કિશોરભાઈ ઉકાભાઈ (40) રહે. લખધીરનગર, નરસીભાઈ રવજીભાઈ (65) રહે. ગોકુલનગર શનાળા, શર્માબેન પ્રકાશભાઈ (21) રહે. ખાનપર, રાકેશભાઈ નાનાભાઈ (30) રહે. મોરબી, પુનમબેન મગનભાઈ (60) અને તેજલબેન કણઝારીયા (27) રહે. વાધરવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.






Latest News