બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તે ડમ્પરમાં કેબિનના ભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેથી કરીને મનપાના ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને ડમ્પરમાં જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધેલ છે.




Latest News