મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટ ખાતે બાળ શ્રમિકોને કામે રાખનારા સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE































મોરબીમાં આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટ ખાતે બાળ શ્રમિકોને કામે રાખનારા સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકોને કામે રાખીને તેઓની પાસેથી કામ લેવામાં આવતું હતું જે બાબતે હાલમાં જિલ્લાના શ્રમ અધિકારી દ્વારા રેસ્ટોરન્ટના સંચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા શ્રમ અધિકારી એમ.પી.જોશી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ શંભુભાઈ ચોથાણી (39) રહે. શ્રીકુંજ સોસાયટી જીઆઇડીસીની બાજુમાં સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટમાં દુકાન નંબર 21-22 માં શ્રીજી રેસ્ટોરન્ટ આવેલ છે અને ત્યાં 14 વર્ષથી ઓછી વય ધરાવતા વાળ શ્રમયોગીઓ પાસે કામ લેવામાં આવતું હોય બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમનના કાયદાની જુદી જુદી કલમો હેઠળ હાલમાં અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે












Latest News