મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ASAP ની રચના કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ASAP ની રચના કરાઇ

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ASAP નો પાયો નાખવામાં આવ્યો છે જેમાં બાહોશ વિદ્યાર્થી નવયુવાનો જોડાયા છે. આગામી સમયની અંદર આમ આદમી પાર્ટીની સ્ટુન્ડન્ટ વિંગ ASAP સ્ટુડન્ટો સાથે થતા અન્યાય, અત્યાચારની સામે બુલંદ અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં મોરબી જિલ્લાની દરેક કોલેજોમાં ASAP સંગઠનને વધુને વધુ મજબૂત કરવામાં આવશે. તેમજ અત્યારના સમયમાં યુવાધન માટે દારૂ અને ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન ચલાવશે. મોરબી જિલ્લાના તમામ જાગૃત સ્ટુડન્ટોને આ ટીમનો ભાગ બનીને પરિવર્તનની આ લડાઈમાં સહભાગી થવા આહ્વાન છે.






Latest News