મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી


SHARE







મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી

સમગ્ર દેશમાં ધામધૂમ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ધુળેટીનો તહેવાર ઉજવાયો હતો ત્યારે મોરબીમાં પણ ધુળેટીના દિવસે લોકોએ એક મેકને રંગ લગાવીને પોતાના રંગમાં રંગી લીધા હતા અને ઢોલ, ડીજે, ડાન્સ સાથે યુવાધન દ્વારા ધૂળેટીના પર્વની મોરબીના જુદાજુદા વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં અલગ અલગ કલરથી લોકોએ એક મેકને રંગયા હોવાથી વાતાવરણ રંગમય બની ગયું હતું ખાસ કરીને મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ મંદિરો, ફાર્મ હાઉસથી લઈને શેરીઓમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ધુળેટીના રંગમાં રંગાઇને મજા માણી હતી.






Latest News