મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે


SHARE







મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે

મોરબીની ડાન્સિંગ સેલિબ્રિટી અદિતિ દેસાઈ અને હિયા હિરાણી નેશનલ ટીવી ઉપર પર્ફોમ કરશે જે મોરબીવાસીઓ માટે ગૌરવની વાત છે.બાળ ડાન્સર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કલાના કામણ પાથરવા સાથે મોરબીનું નામ રોશન કરનાર આ બન્ને બાળ ડાન્સરો આગામી તા.૮ માર્ચના રોજ સવારે ૫:૩૦ વાગ્યે & TV HD, Zee 5 અને jio TV ચેનલ ઉપર પર્ફોમન્સ રજુ કરશે.

આ બન્ને દિકરીઓ મોરબીની સોનિક ડાન્સ એકેડેમીની વિધાર્થિનીઓ છે. અદિતિ દેસાઈ અને હિયા હિરાણીનું India's greatest Talent Show માં નૃત્ય પ્રસારીત થવાનુ છે.જે શો જયપુરમાં યોજાયો હતો.અને તેમાં બન્ને દિકરીઓએ પહેલો નંબર પ્રાપ્ત કરી વિનર જાહેર થઇ હતી. તેઓની આ સિધ્ધીથી તેઓએ સોનિક ડાન્સ એકેડેમીના ડાન્સ ગુરૂ રૂપલબેન દેસાઈ, પોતાના પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે.






Latest News