મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ


SHARE







મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

મોરબીના ધ્રુવભાઈ જારીયા તેમજ રામભાઈ જીલરીયાને મિશન નવભારત (ગુજરાત) માં પ્રભારી તરીકેની જવાબદારી સોપોવામાં આવેલ છે મોરબી મિશન નવભારત (ગુજરાત) ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ મોરબીના ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે જવાબદારી સોપેલ છે જ્યારે રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તથા જામનગર અને મોરબી જિલ્લા મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવેલ છે






Latest News