મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત


SHARE







મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક "સિસ્ટર નિવેદિતા એવોર્ડ"થી સન્માનિત

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને શોધીને તેને સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કરે છે.આ વરસે રાજ્યના શિક્ષકોમાંથી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકમાંથી ત્રણ બેસ્ટ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમા મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળા શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પ્રાથમિક ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યમાંથી પસંદગી કરી. ગૌરવમય એવોર્ડ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંસ્થાપક જાનીભાઇ તથા હાસ્ય સમ્રાટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સન્માનીય ડો.જગદીશભાઈ ત્રિવેદી અને જયેશભાઇ ઠકરારના હસ્તે આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સન્માનપત્ર, સ્મૃતિચિન્હ અને 21000ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો. અને મોરબીના ગૌરવશાળી શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ગૌરવપૂર્ણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અભિનંદન પાઠવેલ છે.






Latest News