મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા “મ્યુઝિકલ તંબોલા” નામનો અનોખો અને મનોરંજક કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ મહિલાઓને દૈનિક જીવનની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી આનંદ, મજા અને ઉત્સાહથી ભરેલો સમય પસાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શહેરની અનેક  મહિલાઓ જોડાઈ હતી અને મ્યુઝિકલ તંબોલાની રમતમાં સંગીતની સાથે મજા માણી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુસ્કાન સાથે વિવિધ રીતે જોડાયેલા અને યોગદાન આપનાર સભ્યોનો આકર્ષક ગિફ્ટ્સ આપીને વિશેષ સન્માન કરાયું હતું. તેમજ નવા સભ્યોને સંસ્થામાં આવકારવામાં આવ્યા હતા.




Latest News