મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ


SHARE































મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે અને ચેકની ડબલ રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે અને જો આરોપી પૈસા ચુકવવામાં કસુર કરે તો વધુ 90 દિવસની સજા ફટકારવાનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, ફરીયાદી નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ટુંડીયાએ પાડોસીના સંબંધ દાવે ભાવનાબેન ઘનશ્યામભાઈ કુરયાને અઢી લાખ રૂપિયા હાથ ઉછીનાં આપેલ હતા ત્યારબાદ આરોપી ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી અને મોરબીના મહે. એડી. ચીફ જયુડી. મજી. ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા ડબલ રકમ ચુકવવા આદેશ કરેલ છે અને ફરીયાદની તારીખથી 9 % વ્યાજ વળતર સાથે ચૂકવવા માટે હુકમ કરેલ અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો 90 દિવસની વધારાની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી પક્ષે "કોટક લો ચેમ્બર"ના સિનિયર વકીલ નિકુંજ પી. કોટક, હિરેન ડી. ગોસ્વામી, હાર્દિક ડી. ગોસ્વામી, વિશાલ પી.ચાવડા, અશોક એલ.દામાણી તથા જુનીયર વકીલ પુજા ડી.આચાર્ય રોકાયેલા હતા.












Latest News