મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE































મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના જેતપર રોડે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસે રહેલું બાઈક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ જેતપર રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રામદેવ હોટલ સામેથી બાઇક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને છળકપટથી કે ચોરી કરીને આ બાઈક તેને મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 15000 રૂપિયાની કિંમતનું બાઈક કબજે કર્યું હતું અને હાલમાં આરોપી વિજયભાઈ બંસીભાઈ ભોજવીયા રહે.ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ












Latest News