વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં નોંધાયેલા સાઈબર ફાઈમના ગુનાના આરોપીનો સાઈબર ક્રાઇમના ગુન્હામાં જામીન ઉપર છુટકારો થયેલ છે.

મોરબી સાઈબર ફાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી જયદીપ રામભાઈ લગારીયા રહે.આંબરડી તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા સામે આઈટી એકટ સહિતની વિવિધ કલમથી નોંધાયેલા ગુન્હાના કામે જયદિપની અટકાયત કરીને નામ. નીચેની અદાલતમાં રજુ કરેલ ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ નામ.સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી જયદિપે મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશશ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ.સુપ્રીમ કોર્ટ તથા નામ.ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરેલ જેને ધ્યાને લઈ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશશ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાં મોરબીના શ્રી કે.આર.પંડયા સાહેબએ આરોપી જયદીપ રામભાઈ લગારીયાને રૂા.૨૫,૦૦૦ ના જામીન તેમજ શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે.આ કેસમાં આરોપીના વકીલ તરીકે એડ.મનિષ પી. ઓઝા તથા એડ.મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News