હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી...


SHARE







મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી...

મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેની મતગણતરી કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી માટે અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે વોર્ડ નં. 1` થી 4 માટે મત ગણતરીમાં કુલ નવ ટેબલ રાખવામાં આવશે જેમાં આઠ ટેબલ ઉપર ઇવીએમમાં પડેલા મતોની ગણતરી થશે અને એક ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. અને નવ રાઉન્ડના અંતે 1 થી 4 વોર્ડનું પરિણામ જાહેર થશે. જ્યારે વોર્ડ નં. 5 થી 9 માટે કુલ મળીને 10 જેટલા ટેબલ રાખવામાં આવશે અને 2 રાઉન્ડના અંતે 1 વોર્ડની મત ગણતરી પૂર્ણ થશે આમ 20 રાઉન્ડના અંતે આ પાંચ વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થશે તો વોર્ડ નં. 10 થી 13 ની મત ગણતરી માટે 8 ટેબલ ઉપર મત ગણતરી કરાશે અને કુલ મળીને નવ રાઉન્ડના અંતે આ 4 વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.






Latest News