હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો


SHARE











મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો

ઇસ્કોન કઠવાડા દ્વારા પુરુષોત્તમ માસમાં સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે તા.17-5-26 ને રવિવારથી સ્ટાર્ટ થયેલ છે.ત્યારે સર્વે મોરબીવાસીઓ માટે પણ ખુશ ખબર છે કે મોરબીના તમામ બાળકો આ ઓનલાઇન કેમ્પનો તદ્દન ફ્રી લાભ લઇ શકશે અને સાથે ઇનામો પણ જીતી શકે છે.

આ ઓનલાઇન કેમ્પમાં ભગવદ્દ ગીતા, કૃષ્ણની વાર્તાઓ, બાળકો માટે મહાભારતની વાર્તાઓ, શ્લોક કંઠસ્થ કરવાની રીત, અને ઘણીબધી આનંદદાયક પ્રવુતિઓનો સમાવેશ થાય છે.આ કેમ્પમાં 5 થી 17 વર્ષના બાળકો જોડાઈ શકે છે.મોરબીથી અતુલ વિષ્ણુ દાસ ના જણાવ્યા મુજબ આ કેમ્પથી બાળકોમાં સકારાત્મક વિચારનો વધારો સાથે, બાળકમાં સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈયર્તા, પ્રેમાળ અને ગીતાજ્ઞાનમાં વધારો થશે અને બાળકનું મનોબળ મજબૂત બનશે.તો સર્વે મોરબીના સર્વે બાળકો આ કેમ્પમાં જોડાય એવી અપીલ કરવામાં આવેલ છે.વોટસએપ્પ ગ્રુપમાં આપેલ લિંકથી જોડાવો.

https://chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t

તેમજ વધુ માહિતી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી અતુલ વિષ્ણુ દાસનો મો. 70167 07756 ઉપર સંપર્ક કરવો તેમ .યાદીમાં  જણાવાયેલ છે.






Latest News