મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
SHARE
મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હકિકત આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે વોચ ગોઠવી તપાસ કરતા ત્યાંથી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો અબઝલ ઉર્ફે અજુ જુમાભાઇ માણેક રહે.ધાંગધ્રા મોચીવાડ હરીપર રોડ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને પકડી ધકપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.