મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન 


SHARE



















મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન 

મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પવિત્ર સ્મૃતિમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વચ્છ અને સુંદર મોરબીના નિર્માણમાં સહભાગી બની સહુ કોઈ સ્વ. નરભેરામભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ કાર્યક્રમ તા. 09/11/2026 ને સોમવારે સવારે 8:00 વાગ્યે મોરબીની ગોપાલ સોસાયટી ખાતે યોજાશે અને આ કાર્યક્રમનું આયોજન એકોર્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.










Latest News