મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો


SHARE



















મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં.આ સારવાર કેમ્પ અન્વયે ૨૧, સપ્ટેમ્બર,૨૬ ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળીયા તાલુકાના ખાખરેચી તથા ૨૩, સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાનાં ખાનપર ખાતે લોકોની આરોગ્ય સુખાકારી માટે વિશેષ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો ૫૪૩ લોકોએ લાભ લીધો હતો.ઉપરાંત ૫૯૬ લોકોએ શિબિર, ૭૩૯ લોકોએ ચાર્ટ, બેનર પ્રદર્શન તથા ૩૬૯ જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો.આ કેમ્પમાં લોકોને આયુર્વેદની સાથે આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.










Latest News