મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામ મહેલ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબીમાં ચાર વર્ષ પહેલાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં બાળકો, સગર્ભા મહિલાઓ સાહિત કુલ 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને આ દિવંગત આત્માઓની યાદમાં મોરબીના મણીમંદિર પાસે જુલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓની ખાંભી મૂકવામાં આવી હતી ત્યાં આજે આ દુર્ઘટનાની ચોથી વરસીએ સહુથી પહેલા મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિઓ વી.એમ. શાહ. એમ.એલ. બારોટ અને વિશ્વરાજસિંહ જાડેજા પહોચ્યા હતા અને ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓની ખાંભીને ફૂલહાર કરીને તેઓની આત્માને ભગવાન તીર્થ શાંતિ અર્પે તે માટે થઈને પ્રાર્થના કરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી