મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


SHARE



















મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબીમાં ચાર વર્ષ પહેલાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં બાળકો, સગર્ભા મહિલાઓ સાહિત કુલ 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને આ દિવંગત આત્માઓની યાદમાં મોરબીના મણીમંદિર પાસે જુલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓની ખાંભી મૂકવામાં આવી હતી ત્યાં આજે આ દુર્ઘટનાની ચોથી વરસીએ સહુથી પહેલા મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિઓ વી.એમ. શાહ. એમ.એલ. બારોટ અને વિશ્વરાજસિંહ જાડેજા પહોચ્યા હતા અને ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓની ખાંભીને ફૂલહાર કરીને તેઓની આત્માને ભગવાન તીર્થ શાંતિ અર્પે તે માટે થઈને પ્રાર્થના કરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી










Latest News