મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE



















CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી બે અરજદારો (૧) મેહરભાઈ રબારી અને (૨) ચંદરભાઈ રબારીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં હર્ષની લાગણી વ્યકત કરતાં તેમના પ્રતિભાવ આપ્યા હતા. ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે બંને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી.










Latest News