મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી: તાર ફેન્સિંગ યોજના હેઠળ ૧.૮૦ લાખની સરકારી સહાય મેળવી ખેડૂતે જંગલી ભૂંડ-રોઝડાના ત્રાસથી મેળવી મુક્તિ


SHARE



















મોરબી: તાર ફેન્સિંગ યોજના હેઠળ ૧.૮૦ લાખની સરકારી સહાય મેળવી ખેડૂતે જંગલી ભૂંડ-રોઝડાના ત્રાસથી મેળવી મુક્તિ

સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરબી જિલ્લાના ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારની તાર ફેન્સિંગ યોજના હેઠળ રૂ. ૧,૮૦,૦૦૦ની સહાય મેળવી પોતાના ખેતરમાં તાર ફેન્સિંગ કરાવ્યું છે.

અગાઉ તેમના ખેતરમાં જંગલી ભૂંડ અને રોઝડા જેવા વન્ય પ્રાણીઓના ત્રાસને કારણે પાકને નુકસાન થતું હતું. પરંતુ સરકારી સહાયથી તાર ફેન્સિંગ કરાવ્યા બાદ હવે તેમના ખેતરનો પાક સુરક્ષિત બન્યો છે અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનમાં રાહત મળી છે. સરકારની આ સહાયથી ખેતીને સુરક્ષા મળતાં ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.










Latest News