મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું


SHARE



















વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું

વાંકાનેર તાલુકા તથા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદીજુદી જગ્યાએ દારૂની રેડ કરીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો જેમાં કુલ 10 રેડમાં 29,58,038 ની કિંમતની દારૂની કુલ 14865 નાની-મોટી બોટલો કબજે કરવામાં આવી હતી જેનો આજે વાંકાનેરના પ્રાંત અધિકારી ગોહિલ તેમજ ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂની નદી વહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો.










Latest News