મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું


SHARE



















મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું

મોરબીના આમરણ ગામે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં 2 આંગણવાડી અને એક પેવર બ્લોકના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક નવી આંગણવાડી દાવલશાવાસમાં અને બીજી આંગણવાડી દેવીપુજક વાસમાં બનાવવામાં આવશે અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની  ગ્રાન્ટમાંથી દાવલશાપીરની દરગાહથી બેંક ઓફ બરોડા સુધી પેવર બ્લોકના રસ્તાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જીલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે વિરલભાઇ અઘેરા, રાજેશભાઈ કાસુન્દરા (સદસ્ય મોરબી તાલુકા પંચાયત), હસમુખભાઈ ગામી, સરફરાજ બુખારી, અલ્ફાજ ફારૂકમીયા બંન્ને ગામનાં સંરપચ કાળુભાઇ અઘેરા, રમેશભાઈ કાસુન્દ્રા, ઇસ્માઇલ બુખારી, વસંતભાઈ ભાલોડીયા, મોહિબ કાસમભાઈ, ફારૂકભાઇ કોરડીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.










Latest News