મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન


SHARE



















મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન

મોરબીમાં દર વર્ષે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી 227 મી જન્મજયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવાનું છે તેની તૈયારીના ભાગ રૂપે મોરબી રઘુવંશી સમાજની મીટીંગ મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા. 1/11/26 ને રવિવારે રાતે 9:30 કલાકે રાખવામા આવેલ છે

મોરબીમાં જલારામ બાપની 227 મી જન્મજયંતીની ઉજવણી માટે સમાજના લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને આગમી તા 16/11/26 ના રોજ રઘુવંશીઓની બીજી દિવાળી એટલે કે જલારામ જયંતી છે જેની ઉજવણી માટે હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે શોભાયાત્રા સહિતની તૈયારીની ચર્ચા કરવા માટે રવિવાર તા 1/11 ના રોજ  મિટિંગ યોજાશે. આ મીટીંગમાં મહાઆરતીના યજમાન, કેક-કટિંગ યજમાન અને મેઈન સ્ટેજના સ્પોન્સર માટે ઉછવણી કરવામાં આવશે તેમજ જાહેરાત માટે બુકિંગ અને સ્વાગત પોઈન્ટ માટેનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવશે જેથી આ મીટીંગમાં સમાજના લોકોને આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. 










Latest News