મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની અરણીટિંબા ખાતે બદલી કરવામાં આવી છે અને તેના સ્થાને ભાવેશભાઈ વિરમગામએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે કર્મનિષ્ઠ અને જોશિલા યુવા મંત્રીને વિદાય માટે નામાંકિત નગરજનો હાજર રહ્યા છે

ટંકારા તાલુકાના મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની માગણી મુજબ વાકાનેરના અરણીટિંબા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે આજ રોજ તેના સ્થાને ભાવિનભાઈ વિરમગામને ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા સરપંચ ભૂમિકાબેન મયુરભાઈ દેવડા, ઉપસરપંચ કાંતાબેન મુંધવા, પ્રાથમિક શાળાના આચાર્ય હાઇસ્કુલના આચાર્ય બોડીના તમામ સભ્યો, નિવૃત્ત તલાટી જી ટી દેવડાગામ આગેવાનોની હાજરી મા વિદાય અને આવકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધણા સમયથી મિતાણા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સોનારાને ગામજનો સાથે ધરજેવો ધરોબો હતો નાના મોટા કામ અને સરકારી યોજના ઉપરાંત ડેમી-૧ ડેમ વરસાદના વાવડ સોથી ઝડપી અને સચોટ માહિતી આપતા રહા છે સોનારાજીનુ માદરે વતન વાકાનેર છે ત્યારે ધણા સમયથી માંગણી સાથે અરણીટિંબા જવા માગતા હતા ત્યારે આજે સેઝાનો ચાર્જ મુકવાના ગમ સાથે માદરે વતનની ખુશી વ્યક્ત કરી હતી.






Latest News