તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા પોલીસવડાનો વિદાય અને આવકાર સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં જીલ્લા પોલીસવડાનો વિદાય અને આવકાર સમારોહ યોજાયો

તાજેતરમાં સરકાર દ્વારા ૭૭ આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી છે જેથી લજાઈ પાસે આવેલ કલબ-૩૬ ખાતે મોરબીમાં જીલ્લા પોલીસવડાનો વિદાય અને આવકાર સમારોહ યોજાયો હતો ત્યારે મોરબીમાં જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના વિદાય સમારોહમાં રેન્જ આઈજી સંદીપસિંગ હાજર રહ્યા હતા તે ઉપરાંત અધિક કલેક્ટર, ડીડીઓ, એએસપી, ડીવાયએસપી સહિતના અધિકારી અને મોરબી બાર એસો.ના હોદેદારો અને પત્રકારર્મીત્રો હાજર રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી.તેવી જ રીતે મોરબી જીલ્લાના નવા પોલીસવડા તરીકે રાહુલ ત્રિપાઠીને મૂકવામાં આવ્યા છે ત્યારે તેઓએ મોરબી જિલ્લાનો ચાર્જ સાંભળ્યો છે જેથી કરીને અધિકારી સહિતના પોલીસ કર્મચારીઓએ તેમને આવકારીને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News