મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ


SHARE







વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ

આજ અષાઢી બીજના દિવસે જુદાજુદા ધાર્મિક કાર્યકમો યોજવામાં આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૫ કાર્યકર્તા તથા ગામના આગેવાન કાર્યકર્તાઑ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષનું રોપણ અને જતન એ જ પ્રકૃતિના રક્ષણનો ઉપાય છે તે સૂત્રને સાર્થક કર્યું હતું અને ૩૫ વૃક્ષ લુણસરના તળાવની ફરતે વાવવામાં આવ્યા હતા  




Latest News