મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસે અરજીના આધારે લોકોના એક લાખના છ મોબાઈલ શોધી આપ્યા !


SHARE

















મોરબી પોલીસે અરજીના આધારે લોકોના એક લાખના છ મોબાઈલ શોધી આપ્યા !

સામાન્ય રીતે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હોય તેની ફરિયાદ નોંધાઈ પછી પોલીસે તપાસ કરીને ચોરને પકડીને મલીકને તેના મોબાઈલ શોધી આપતી હોય છે જો કે, મોરબી શહેરમા અગાઉ પોલીસે લોકોના મોબાઈલ શોધી આપ્યા હતા તેવી જ રીતે હાલમાં મોરબી શહેરમાં વધુ છ લોકોના એક લાખની કિમતના ખોવાયેલા મોબાઈલ શોધી આપ્યા છે

મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી.એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ લોકોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપવા માટે ટિમ કામ કરી રહી હતી તેવામાં બી ડીવીઝન પોલીસના પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ ટેકનીકલ મધ્યમથી છ વ્યક્તિના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપેલ છે આમ કુલ મળીને એક લાખના મોબાઈલ શોધીને તેના મલીકને આપેલ છે




Latest News