મોરબી પોલીસે અરજીના આધારે લોકોના એક લાખના છ મોબાઈલ શોધી આપ્યા !
Morbi Today
મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
SHARE









મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
માળીયા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ રામબાઈ માંની જગ્યાના મહંત જગનદાસ બાપુનું નિધન થયું છે ત્યારે મોરબી રામધન આશ્રમ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. અને વવાણીયામાં રામબાઈ માંની જગ્યાના મહંત અને ભાવેશ્વરી માતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા સેવા કાર્ય કરીને મૌન પાળીમે આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
