રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાની સરકારી હોસ્પીટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ 


SHARE







ટંકારાની સરકારી હોસ્પીટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ 

મોરબી જીલ્લામાં કિડનીના દર્દીઓને હેરાન થવું ન પડે તે માટે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકા માટે ટંકારામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે કિડનીના દર્દી માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ સેન્ટરથી ટંકારા તાલુકાના દર્દીને હવે મોરબી કે રાજકોટ સુધી સારવાર લેવા માટે જવાની જરૂર નહિ પડે અને સરકારની આ સેવા ટંકારા તાલુકાનાં દર્દી માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને સેન્ટર શરૂ કરવામાં આવ્યું ત્યારે ટંકારા તાલુકા ભાજપના આગેવાન પ્રભુભાઈ કામરિયા, ગૌતમભાઈ વામજા, રસિકભાઈ દુબરિયા, નિલેશ પટણી સહિતના હાજર રહ્યા હતા






Latest News