મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારાના એલીટ ઇન્સ્ટિટ્યૂટમાં અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના એલીટ ઇન્સ્ટિટ્યૂટમાં અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા એલીટ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ૧૮થી ૨૫ વર્ષના યુવાઓ જે આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને ભાજપ સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં ગુજરાત માટે તેમજ દેશના લોકોના હિત માટે જે કાર્યો કરવામાં આવેલ છે તેની માહિતી આપવામાં આવી હતી અને #MyFiratVoteForModi અભિયાનમાં હર્ષભેર યુવાનોએ ભાગ લીધો હતો અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ તકે મોરબી તાલુકા યુવા  ભાજપના પ્રમુખ નિતેષભાઈ બાવરવા, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા સહિતના ભાજપના યુવા આગવેનો, હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા




Latest News