અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું


SHARE





















મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું

મોરબી નજીકના ગાળા, હરીપર અને કેરાળા ગામના ખેડૂતોએ પ્રદૂષણના લીધે પાકને નુકશાની થઈ હોવાથી વળતરની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જો કે, જવાબદાર અધિકારીને પાણીદાર બાહેંધરી આપેલ  છે જેથી કરીને હાલમાં ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે

મોરબી નજીકના હરીપર, કેરાળા અને ગાળા ગામના ખેડૂતોએ પ્રદુષણના લીધે પાકને નુકશાન થયું હોવાથી ખેતરમાં ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા સહિતનાની આગેવાનીમાં આંદોલન શરૂ કર્યું હતું અને પાક નુકશાની સામે વળતરની માંગ કરી હતી ત્યારે આંદોલનના ત્રીજા દિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું  છે અને પ્રદુષણ વિભાગના અધિકારીએ ઉપવાસી છાવણી મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે જેથી કરીને ખેડૂતોએ અધિકારીની બાહેંધરીને ધ્યાનમાં રાખીને હાલમાં ખેડૂતોએ પારણા કર્યા છે જો કે, ન્યાય નહિ મળે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે










Latest News