રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE







ટંકારાના હડમતીયા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ પેપર મિલના લેબર કવાર્ટરમાં રહેતા એમપીના યુવાને કોઈ કારણોસર પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકો પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ રેજોન્સ પેપર મીલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ એમપીના પહેરૂઆ ગામના રહેવાસી દેવપુરી બંસતપુરી ગોસ્વામી (ઉમર ૧૯) એ પોતાના લેબર ક્વાર્ટરની અંદર છતમાં લોખંડના હુકની સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અભિષેકભાઈ મહેન્દ્રભાઈ મુંદડિયા જાતે પટેલ (ઉંમર ૨૬) રહે ધર્મભૂમિ સોસાયટી મોરબી વાળા સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે આવ્યા હતા અને આ બનાવની તેઓએ ટંકારા તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News