મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ

મોરબીમાં માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેના દ્વારા આગામી સમયમા વિધાનસભાની ચુંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમા મોરબી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ચુંટણી લક્ષીના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મુખ્ય મહેમાન મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, મનુભાઈ ઉપસરિયા, મહેશભાઇ ઉપસરિયા, ગૌતમભાઈ મકવાણા, મયુરભાઈ બાબરિયા, યોગેશજી ઉઘરેજા, પ્રવીણભાઈ સારલા, ડો. કલ્પેશભાઈ ગડેશિયા, કિશનભાઈ (કારું), શૈલેશભાઈ ઠાકોર, જે.બી. પરમાર, વિપુલભાઈ કુવરિયા, નવઘણભાઈ ધામેચા, અમિતભાઈ ભીમાણી, વિજયભાઇ ભોજવિયા, રાસિગભાઈ જોલાપરા, અમિતભાઈ ઈન્દરીયા, સુનિલભાઈ આત્રેસા, મુકેશભાઈ સુરેલા, મહેશભાઈ, મહેશજી ઠાકોર, ગૌતમભાઈ હમીરપરા, રમેશભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા




Latest News