મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે મંદિર નજીક જાહેરમા જુગાર રમતા આઠની ધરપકડ


SHARE













મોરબીના ઘુંટુ ગામે મંદિર નજીક જાહેરમા જુગાર રમતા આઠની ધરપકડ

મોરબીના સામાકાંઠે હળવદ હાઇવે રોડ ઉપર ઘુંટુ ગામની પાસે આવેલ હરીઓમ પાર્ક સોસાયટીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આઠની રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં મંદિર નજીક જુગાર રમી રહેલા ગૌતમભાઇ આલાભાઇ ચાંડપા ધંધો નોકરી (૩૦) રહે.હાલ પાટીદાર ટાઉનશીપ પાછળ ગણેશનગર મોરબી-૨ મુળ રહે.વેરાવળ મફતીયાપરા, જયેશભાઇ માવજીભાઇ પટેલ (૩૫) ધંધો ગેરેજ રહે.હરીઓમ પાર્ક સોસાયટી હળવદ રોડ મોરબી મુળ રહે.લીબંડી ભલગામડા ગેટ જી.સુરેન્દ્રનગર, દિલીપભાઇ ભુપેન્દ્રભાઇ મેસવાણીયા જાતે બાવાજી (૩૫) ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ હરીઓમપાર્ક હળવદ રોડ મોરબી મુળ રહે રાણીપાટ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર, પરેશભાઇ અમરશીભાઇ પટેલ ધંધો સીરામીક નોકરી (૩૫) રહે.હાલ ઘુનડા રોડ શકિતી ટાઉનશીપ શીરોમણી બી બ્લોક નંબર -૪૦૨ તા.જી.મોરબી મુળ જીવાપર (આમરણ) તા.જી.મોરબી, અશ્વીનભાઇ બળીરામભાઇ નિમાવત જાતે બાવાજી ધંધો ઇલેકટ્રીક રહે.હાલ હરીઓમ પાર્ક હળવદ રોડ મોરબી મુળ રહે.ઇશ્વરીયા તા.કુકાવાવ જી.અમરેલી, સતીષભાઇ જીવરાજભાઇ એરવાડીયા જાતે પટેલ (૩૦) ધંધો સીરામીક નોકરી રહે.હાલ હરીઓમ પાર્ક હળવદ રોડ મોરબી મુળ રહે.માનગઢ તા.હળવદ, પંકજભાઇ જયંતીભાઇ રજોડીયા જાતે વાણંદ (૩૯) ધંધો વાણંદની કેબીન રહે. હાલ હરીઓમ પાર્ક હળવદ રોડ મોરબી મુળ રહે.વાકડા મોરબી અને મોન્ટુભાઇ જગજીવનભાઇ પટેલ (૩૩) ધંધો સીરામીક નોકરી રહે.હાલ હરીઓમ પાર્ક હળવદ રોડ મોરબી મુળ રહે.મેરૂપર તા.હળવદ નીતાલુકા પોલીસે રોકડા રૂા.૬૬,૪૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા કલમ ૧૨ હેઠળ આઠેય સામે ગુનો નોંધાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News