મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન પાસે ડમ્પર પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત


SHARE













ટંકારા પોલીસ સ્ટેશન પાસે ડમ્પર પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત

ટંકારા નજીક ડમ્પર પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અને જેથી કરીને ત્રાકફિક જામ થઈ ગયો હતો અને ડમ્પરનો ડ્રાઇવર સાઈડના ભાગનો ભુક્કો બોલી ગયો હતો જો કે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી અને ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહનોને હટાવીને ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો

આજે ટંકારા પોલીસ સ્ટેશન પાસેથી બે ડમ્પર જતાં હતા ત્યારે આગળ જતાં ડમ્પરની પાછળના ભાગમાં આવી રહેલ ડમ્પર ધડાકાભેર અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડમ્પરમાં નુકશાન થયું હતું જો કે, આ અકસ્માતમાં કોઈ જાણ હાનિ થયેલ નથી અને ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોચીને અકસ્માત થયેલ વાહનને દૂર કરાવીને રસ્ત ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો






Latest News