રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સજજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી વાર્તા કથનમાં જિલ્લા પ્રથમ


SHARE







મોરબીની સજજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી વાર્તા કથનમાં જિલ્લા પ્રથમ
 

મોરબીમાં જિલ્લા કક્ષાની ધોરણ ૧ થી ૩ વાર્તા સ્પર્ધામાં ટંકારાની સજનપર પ્રા. શાળાના વિદ્યાર્થી પડસુંબિયા રચિત પ્રથમ નંબર મેળવેલ છે.મોરબી જિલ્લા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પડસુંબિયા રચિત વિજયભાઈ ધોરણ-૨  વિભાગ ૧ માં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવાર એ અભિનંદન પાઠવેલ છે.






Latest News