અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે


SHARE





















મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે

 મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિલ્પકાર કમલેશભાઈ નગવાડિયા દ્વારા માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાનું શીખવવામાં આવશે. 

મોરબીમાં રોટરી ક્લબના હોદેદારોએ જણાવ્યુ  છે કે, આ વર્કશોપ તા. ૫ ને રવિવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે બોયઝ હાઈસ્કૂલ, અરુણોદય હોલ વસંત પ્લોટ મોરબી ખાતે યોજાશે જેમાં મૂર્તિ બનાવવા માટે માટી, મૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવશે અને ફોર્મ મેળવવા અને રજીસ્ટ્રેશન માટે બંસી શેઠ (૯૩૭૬૬ ૫૨૩૬૦), સિદ્ધાર્થભાઈ જોશી (૯૨૨૮૮ ૯૭૩૭૨) નો સંપર્ક કરવા જણાવ્યું છે અને આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ચાર્જ ૧૫૦ રાખવામાં આવેલ છે.

 

મોરબીમાં કાલે સીનીયર સીટીઝન સંસ્થાની મીટીંગનું આયોજન

મોરબીમાં કાલે તા. ૫-૯ ના રોજ સીનીયર સીટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જે મિટિંગ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સવારે સવારે ૧૧-૦૦ કલાકે રાખવામા આવી છે અને આ મિટિંગમાં આવનારા તમામ લોકોને સરકારની ગાઈડ લાઇન મુજબ ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝર તથા અંતર જાળવવા સંસાથના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ (૯૯૧૩૨ ૨૨૨૮૩), ઉપપ્રમુખ પ્રવિણભાઇ મહેતા (૯૮૨૫૨ ૧૩૪૫૨) અને મંત્રી મહેશભાઇ ભટ્ટ (૯૯૦૯૦ ૮૧૮૧૧) દ્વારા જણાવવામાં આવ્યું છે










Latest News