મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ


SHARE













મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગઇકાલે વિદ્યાર્થીઓને ફાયર સેફટી માટે માહિતી અને પ્રાયોગિક કાર્ય કરાવાયું હતું જેમાં ધો.૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થી જોડાયા હતા અને આ કાર્યક્ર્મમાં કેટલા પ્રકારની આગ, કેટલા પ્રકારની ફાયર બોટલ, ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, શોર્ટ ટ્રિક, સાધનો પકડવાની રીત વિગેરે માહિતી આપી હતી અને આ તકે વિદ્યાર્થીઓએ જાતે જ પ્રયોગ પણ કરેલ હતો બાદમાં પ્રશ્નોત્તરીનું સમાધાન પણ રાખવામા આવ્યું હતું






Latest News