મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન


SHARE











મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન

મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે તા ૪ ના રોજ ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન હેઠળ જનસ્વભિમાન લોક સંપર્ક કરવામાં આવશે ત્યારે પ્રદેશ પ્રમૂખ ધવલભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ, પ્રદેશ મહાસચિવ સંકરજી, પ્રદેશ સલાહકાર સમિતીના પ્રતિનિધી નરેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી તથા પ્રતિનિધી મંડળ હાજર હશે.


ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં ૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવશે અને જન સ્વભિમાન અભીયાન હેઠળ હોદેદારોની નિમણુંક કરવામાં આવશે આજે જન સ્વભિમાન અભિયાન અંતર્ગત  સુરેન્દ્રનગરથી ટીમ બપોરે ૪ વાગ્યા બાદ મોરબી આવી પહોંચશે અને મોરબી, રફાળેશ્વર, પાનેલી, સરતાનપર, આણંદપરની મુલાકાત લેશે તથા માટેલ ગામ ખોડીયાર માતાજીના દર્શન કરી આગળ પ્રારંભ કરશે.




Latest News