મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટી માટે જનરલ કન્સલ્ટિંગ ઓફિસરની નિમણુંક


SHARE











મોરબીમાં ફાયર સેફટી માટે જનરલ કન્સલ્ટિંગ ઓફિસરની નિમણુંક

મોરબી શહેરમાં ફાયરની મંજૂરીઓ માટેની સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના લાભ એસોસીએટ્સ ખાતે કંસલ્ટિંગ યુવા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યાની મોરબી શહેરમાં સૌપ્રથમ કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર (જનરલ) તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

અત્રે ઉલેખનીય છે કે, ચિરાગભાઈ પડ્યાંએ અગાઉ મોરબી જિલ્લામાં ઓનલાઇન બિલ્ડિંગ પ્લાન પણ લાભ એસોસીએટ્સ ખાતેથી સૌ પ્રથમ પાસ કરાવ્યો હતો હવે ચિરાગભાઈ પંડ્યાની નિમણુંક કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર (જનરલ) તરીકે કરવામાં આવેલ છે જેથી હવે લોકોને ફાયર સુવિધાઓ માટેનું એંનઓસી રીન્યુઅલ સર્ટી મોરબી ખાતેથી કાઢી શકાશે જો કે, આજદિન સુધી મોરબીવાસીઓને આ સર્ટી કાઢવા માટે રાજકોટ ખાતે ધક્કા ખાવા પડતા હતા જે હવે મોરબીમાં ઉપલબ્ધ થતા મોરબીના લોકોને રાજકોટના ધક્કાથી છૂટકારો મળી જશે.

 
 
 
 



Latest News