મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ
વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં
SHARE
વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ બોંઝા વીટ્રીફાઈડ કંપનીના પ્રિન્ટિંગ મશીનમાં કોઈ કારણોસર સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી અને તે બનાવની તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કારખાનાની મશીનરીમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં મશીનરીમાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.