મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ “નાચ ગુજરાત” કોમ્પિટિશનમાં મેદાન માર્યું


SHARE











મોરબીના વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ “નાચ ગુજરાત” કોમ્પિટિશનમાં મેદાન માર્યું

વડોદરા ખાતે ગત તા ૪/૯ ના રોજ ગુજરાત લેવલની ડાન્સ અને મોડલિંગ કોમ્પિટિશન “નાચ ગુજરાત” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લામાથી કલાકારોએ ભાગ લીધો હતો અને પોતાની કલા રજૂ કરી હતી ત્યારે મોરબીના કોરિયોગ્રાફર ભાસ્કર પૈજાની વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને તેઓએ મેદાન માર્યું છે જેમાં નિયતી કુકડીયા યંગ સોલો કેટેગરી માં 3rd,  ઘ્યાન બુધ્ધદેવ જુનિયર સોલો કેટેગરીમાં 2nd અને નિયતી કુકડિયા તથા વેદાંગી હીરાનીએ ડ્યુટ યંગ કેટેગરીમાં 1st વિનર બન્યા છે અને મોરબીનું ગૌરવ વધાર્યું છે




Latest News