મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વાંકાનેરમાં જિલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાયું


SHARE





મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વાંકાનેરમાં જિલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાયું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર ખાતે પટેલ સમાજવાડીમાં જિલ્લા કક્ષાના નારી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, હંસાબેન પારઘી તેમજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને મહિલાઓને પ્રોત્સાહન મળે તેવી જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી તેમજ કઈ રીતે મહિલાઓ વિવિધ યોજનાનો લાભ લઈ શકે છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News