અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક


SHARE





















મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચુટણીઑમાં પંજાબ રાજ્યમાં યોજનારી ચુટણીમાં રાષ્ટ્રીય ભાજપ તરફથી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને મોટી જવાબદારી આપતા ચુનાવ સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, પંજાબ માટે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રભારી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રિય વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદભાઇ ચાવડાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે

સાંસદ ચાવડાએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય ભારતીય જાનતા પાર્ટી એ મારામાં વિશ્વાસ મૂકી મને પંજાબ વિધાનસભા ચુટણી આયોજનમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોપી છે હૂઁ સંપૂર્ણ પણે ખંત વિશ્વાસ સાથે પ્રભારી તથા સહ પ્રભારીઑ સાથે સંકલન રાખી જવાબદારી પૂર્ણ કરીશ પંજાબમાં ભાજપને જલવંત જીત મળેના મારા પ્રયતન રહેશે. હાલમાં હું સાંસદ તરીકે કચ્છ – મોરબીની જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત જાગૃત રહું છુ સાથે  સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવું છુ, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાજી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલજીએ મારામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પ્રતિબધ્ધ છુ તેમ સાંસદએ જણાવ્યુ હતું.










Latest News