મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત


SHARE







ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત

ટંકારાના હમીરપર ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આકાશી વીજળી પડતાં એક ગાયનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટંકારાના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયાનો બસ સ્ટેન્ડ પાસે વાળો આવેલ છે. આ વાળામાં તેઓએ ગાય રાખી છે. આજે સાંજે વરસાદ આવ્યો ત્યારે વીજળી પડવાથી આ ગાયનું મોત નીપજ્યું છે. રવજીભાઈના જણાવ્યા મુજબ આ ગાય રોજનું 15 લીટર દૂધ દેતી હતી. ઉપરાંત તેને ગર્ભ પણ હતો બનાવ અંગે વહીવટી તંત્રને જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, નેકનામ ઓપી જમાદાર બલોચભાઈ પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભાડજા સહિતના નોધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News