મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન


SHARE







મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચામાં વિવિધ હોદાઓ ઉપર વરણી કરવામાં આવી છે જેમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાનાં આગેવાનોનો સમાવેશ થાય છે

ગઇકાલે પ્રદેશ ભાજપ બક્ષીપંચના હોદેદારોની વરણીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે મોરબી આહીર સમાજના આગેવાન જેઠાભાઇ મિયાત્રાની વરણી કરવામા આવી છે અને મોરબી જિલ્લાના પ્રભારી તરીકે અજયભાઈ પરમારની વરણી કરવામાં આવી છે તો પ્રદેશ ભાજપ બક્ષીપંચના કારોબારી સભ્ય તરીકે ઘનશયમભાઈ ગોહિલને લેવામાં આવેલ છે અને વાંકાનેરના ચિત્રાખાડા ગામના યુવા કોળી સમાજ આગેવાન સુખદેવ ડાભીને પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે 






Latest News