મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ-ચેસ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE







વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ-ચેસ ટુર્નામેન્ટ યોજાઇ

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણસર જામસર સીઆરસીની ક્રિકેટ ટીમ વિજેતા બની હતી તેમજ જીસીસી ઇલેવનની ટીમ રનર્સ અપ રહી હતી તેમજ ચેસમાં ભીમગુડા પ્રાથમિક શાળા ના આચાર્ય રાકેશભાઈ રાઠોડ ચેમ્પિયન થયા હતા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન વાંકાનેરના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી કોવડિયા આબીદઅલી દ્વારા કરવામાં આવ્યું હતું અને રેફરી તરીકે ફરજ દેસાણી અલ્પેશભાઈએ બજાવી હતી અને આ મેચની સેમીફાઇનલમાં અને ફાઇનલમાં તેમજ ચેસની ફાઇનલમાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા તેમજ મહામંત્રી દિનેશભાઈ હુંબલ અને મોરબી, ટંકારા,  વાંકાનેર, માળિયા તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રમુખ અને મહામંત્રી તેમજ વાંકાનેર પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઇ પટેલ અને આ સમગ્ર કાર્યક્રમના સ્થળ વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું સુંદર આયોજન માટે વઘાસિયા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ વાંકાનેરના તમામ પ્રાથમિક શિક્ષક સંઘના તમામ મિત્રોની મહેનત સાથે હાજરી રહી હતી




Latest News