મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વિરાજે એથ્લેટિક મીટની જેવલિન થ્રોમાં રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો


SHARE





મોરબીના વિરાજે એથ્લેટિક મીટની જેવલિન થ્રોમાં રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી અંતર્ગત અંડર ૯-૧૧ એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવી હતું જેમાં મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી વિરાજ મોહિત કેસવાણીએ જેવલિન થ્રોમાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને વિરાજે ૧૫.૭૭ મીટરમાં બરછી ફેંકીને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રમતવીર મીટમાં રાજ્યભરમાંથી ૧૦૦૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. અને વિરાજની આ સિદ્ધિ પર મુખ્ય કોચ અલીખાને તેને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા અને આ જીત માટે તેની મહેનતને બિરદાવી હતી સાથે જ શાળાના આચાર્ય મિલિંદ જીનોએ પણ શુભકામનાઓ આપી હતી




Latest News