મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનનો મેડિકલ કેમ્પ યોજાયો


SHARE





મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનનો મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ૫૦૦ જેટલી યુવતીઓનું નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકીંગ થયું અને જરૂરી મેડિશન આપવામાં આવી હતી. સાર્થક  શાળામાં કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ધોરણ ૬ થી ૧૨ ની યુવતીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.તે દરમિયાન હિમોગ્લોબિનની ઉણપથી શું નુકસાન થઈ શકે..? હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકાની મેડિસિન ગોળી લેવાની રીત તે ઉપરાંત બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે પણ માહિતી પણ આપવામાં આવી હતી.




Latest News